• શુક્રવાર, 20 જૂન, 2025

`સીઆઈડી'માં એસીપી પ્રદ્યુમન ઈન અને આયુષમાન આઉટ

ટીવી સિરિયલ સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવીને અભિનેતા શિવાજી સાટમ લોકપ્રિય થયા હતા. જોકે, થોડા દિવસ તેઓ વિદેશ ગયા હોવાથી તેમના સ્થાને અભિનેતા પાર્થ સમથાનને એસીપી આયુષમાનની ભૂમિકામાં લેવામાં આવ્યો હતો. તે સમયે એસીપી પ્રદ્યુમનનું મૃત્યુ થયું છે એમ દર્શાવાયું હતું પરંતુ હવે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ