• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

`આવારાપન -2'માં શબાના આઝમીની ઍન્ટ્રી

છેલ્લા થોડી દિવસથી ઈમરાન હાશ્મી ફિલ્મ આવારાપન-2 બાબતે ચર્ચામાં છે. આવતા વર્ષે રજૂ થનારી આ ફિલ્મનો પ્રથમ ભાગ સુપરહિટ રહ્યો હતો. હવે ઈમરાનની આ ફિલ્મમાં શબાના આઝમીની ઍન્ટ્રી થઈ છે. સામાન્ય રીતે મોટી ઉંમરની અભિનેત્રીઓને નામ પૂરતું જ પાત્ર અૉફર કરાય છે. પણ આવારાપન -2 માં શબાનાનું પાત્ર દમદાર….

ઇ-પેપરના નવા શુલ્ક