• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સિચ્યુએશનલ કૉમેડી `ટાળો ટાળો તોયે ગોટાળો'

એલએલડીસી નાટય સ્પર્ધા 2026માં અમદાવાદનું પિતામહ થિયેટર પ્રસ્તુત નાટક ટાળો ટાળો તોયે ગોટાળો ગુરુવાર, 15મી જાન્યુઆરીએ સાંજે સાત વાગ્યે માટુંગાની એસ.એન.ડી.ટી. કૉલેજના સભાગૃહમાં રજૂ થશે. સિચ્યુએશનલ કૉમેડી ધરાવતાં આ નાટકના લેખક દામુ સાંગાણી અને દિગ્દર્શક સત્યેન્દ્ર પરમાર છે. એક ગામમાં ડૉકટરની રાહ....