બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડનારી રણવીર સિંહની ફિલ્મ ધુરંધરના બીજા ભાગની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મે 14મી જાન્યુઆરી સુધી રૂા. 1300 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય ખન્નાએ સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. જોકે, ફિલ્મના અંતમાં રણવીર સિંહ તેને મારી નાખે છે. આથી એવી ચર્ચા છે કે….