• ગુરુવાર, 09 મે, 2024

હીરાનું ટેસ્ટિંગ બેલ્જિયમના બદલે મુંબઈમાં કરવામાં આવે એ માટે રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : જી-7 દેશોએ નિર્ણય લીધો છે કે એમના દેશોમાં ડાયમન્ડ તેમ ડાયમન્ડ જ્વેલરીની જે આયાત થાય એમાં જે ડાયમન્ડ વપરાયા હોય રશિયાથી આવેલા હોય. માટે બધા ડાયમન્ડ્સનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જી-7 દેશો ટેસ્ટિંગ માટેના ડાયમન્ડ ટ્રેસેબિલિટી સેન્ટર્સ બેલ્જિયમમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ