• બુધવાર, 08 મે, 2024

193 કિલો વજન ધરાવતા દર્દીની ઘૂંટણની શત્રક્રિયા કરવામાં આવી

મુંબઈ, તા. 26 : જસલોક હૉસ્પિટલમાં 193 કિલો વજન ધરાવતા 72 વર્ષીય અમેરિકન દર્દીની ની રિપ્લેસમેન્ટ સર્જરી (ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. વિશ્વમાં પ્રથમવાર આટલું બધું વજન ધરાવતી વ્યક્તિની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ છે. ડૉક્ટરોએ ઉત્પાદક સાથે વાત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ