• બુધવાર, 08 મે, 2024

વિશાળકાય `બો આર્ક ગર્ડર' કોસ્ટલ રોડ પર સફળતાપૂર્વક બેસાડાયું

મુંબઈ, તા. 26 : મુંબઈના મહત્ત્વાકાંક્ષી વિવિધ પ્રોજેક્ટ પૈકી એક કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો વધુ એક મહત્ત્વનો તબક્કો પાર પડ્યો છે. કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિન્ક  સાથે જોડવા માટે પિલર સાત અને નવની વચ્ચે દેશનો સૌથી મોટો અને 30 બોઈંગ જેટ વિમાનના વજન જેટલો 2000 ટન...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ