અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. જોકે, 2022 પહેલાં જે સ્થિતિ હતી તે મુજબ ચૂંટણી યોજવાનો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ હોવાથી અગાઉની જ પ્રભાગ સંખ્યા પર આધારિત ચૂંટણી થઈ શકે છે, એવું અનુમાન પાલિકાના ચૂંટણી......