સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની તૈયારી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નગરવિકાસ ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ જિલ્લાની પાલિકા અને નગરપરિષદો માટે રૂા. 500 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. શિંદેના ગઢ ગણાતા થાણે શહેરની પાલિકા માટે…..