• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

કુર્લામાં પૂર નિવારવા તળાવ માટે રૂા. 56 કરોડની યોજના

મુંબઈ, તા. 21 : ભારે વરસાદ દરમિયાન ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેન કામગીરીમાં વારંવાર પડતા વિક્ષેપને રોકવા માટે મધ્ય રેલવે કુર્લા-લોકમાન્ય ટિળક ટર્મિનસ વિસ્તારમાં 1,00,168 ઘનમીટર ક્ષમતા ધરાવતો પૂરનાં પાણીનો સંગ્રહ તળાવ બનાવશે. નવેમ્બર 2024માં મંજૂર કરાયેલ 56 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આઈઆઈટી બૉમ્બે અને…..

ઇ-પેપરના નવા શુલ્ક