• શનિવાર, 21 માર્ચ, 2026

મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે રાજીનામું આપ્યું

મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : અશોક ખરાતની બળાત્કારના પ્રકરણમાં ધરપકડ કરાયેલા સ્વયંઘોષિત અંકશાત્રી અને જ્યોતિષ અશોક ખરાત સાથેના કથિત સંબંધોને પગલે વિરોધ પક્ષોએ મહારાષ્ટ્રના મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકર 24 કલાકમાં રાજીનામું આપે નહીં તો રાજ્યભરમાં આંદોલન છેડવાની ધમકી ઉચ્ચારી....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ