મુંબઈ, તા. 25 : આગામી ચોમાસા પહેલાં મીઠી નદીમાંનો ગાળ કાઢવા માટે છેવટે કૉન્ટ્રેક્ટરો આગળ આવ્યા છે. બીજીવાર મુદતવધારો આપ્યા બાદ 24 માર્ચે મુદત પૂરી થવાના છેલ્લા દિવસે ટેન્ડર ખોલવામાં આવતાં છ કૉન્ટ્રેક્ટરો કામ કરવા આગળ આવતા પાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. મીઠી નદીમાંનો ગાળ કાઢવા માટે નીમેલા કૉન્ટ્રેક્ટરો પર ભ્રષ્ટાચાર....