• શનિવાર, 28 માર્ચ, 2026

મુંબઈ શૅરબજારના માર્કેટકૅપમાં રૂા. 8.84 લાખ કરોડનો ઘટાડો

મુંબઈ, તા. 27 : મુંબઈ શૅરબજારના સેન્સેક્ષમાં સળંગ બે દિવસની વૃદ્ધિ બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે મુંબઈ શૅરબજારના માર્કેટકૅપમાં રૂા. 8.84 લાખ કરોડનો ઘટાડો થયો છે. 25 માર્ચ, બુધવારના રોજ મુંબઈ શૅરબજારનું માર્કેટકૅપ રૂા. 430.99 લાખ કરોડનું રહ્યું હતું. એ આજે ઘટીને રૂા. 422.15 લાખ કરોડનું થયું....