મુંબઈ, તા. 27 : મુંબઈગરાને આગામી સમયમાં વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તબીબી સેવા મળે એવી વ્યવસ્થા ઊભી કરવા મહારાષ્ટ્ર અને મુંબઈ પાલિકા પ્રયત્નશીલ છે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મુખ્ય પ્રધાને સાયન હૉસ્પિટલના પુન:વિકાસના બીજા તબક્કાની ઇમારતના ભૂમિપૂજનમાં જણાવ્યું હતું કે નવી આધુનિક અને....