• શનિવાર, 18 એપ્રિલ, 2026

પ્રાઈવેટ બસ-કારના અકસ્માતમાં છનાં મૃત્યુ

દેવદર્શનથી પાછો ફરી રહેલો પરિવાર વિખેરાયો 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 7 :  મહારાષ્ટ્રના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર આજે નાસિકના ઢોંગી બાબા અશોક ખરાતના સહયોગી જિતેન્દ્ર શેળકે અને તેની પત્નીનું કાર અકસ્માતમાં મૃત્યુ થવાની ઘટના બાદ મહામાર્ગ દેવદર્શન કરી પાછા ફરી રહેલા પરિવાર માટે ગોજારો નીવડયો હતો.પ્રાઈવેટ લક્ઝરી બસ સાથે અથડાયેલી કારના અકસ્માત બાદ....