• શનિવાર, 18 એપ્રિલ, 2026

નાસિકના ઢોંગી બાબા અશોક ખરાતના સહયોગી; પત્નીનું અકસ્માતમાં મૃત્યુ

મૃત્યુ પામનારો જિતેન્દ્ર શેળકે ખરાતના ટ્રસ્ટ શિવાનિકાનો વાઈસ પ્રેસિડન્ટ હતો

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : નાસિકના બહુચર્ચિત ઢોંગીબાબા અશોક ખરાતના નિકટવર્તી  સહયોગી જીતેન્દ્ર શેળકે (55) અને તેમની પત્ની અનુરાધાનું (50) કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અહિલ્યાનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ઊભેલા કન્ટેનર ટ્રક સાથે તેમની ટકરાઈ હતી. કાર કન્ટેનરની નીચે ઘૂસી ગઈ....