મુંબઈ, તા. 18 : લોઅર પરેલમાં 5166 ચોરસ મીટરની મિલકત માટે પાલિકાને સ્કાયસ્ટેડ કન્સ્ટ્રશન એલએલપી તરફથી રૂા. 470 કરોડથી સૌથી વધુ બોલી મળી હોવાથી વધુ 30 વર્ષના વિસ્તરણની જોગવાઈ સાથે પાલિકાએ ડેવલપરને 30 વર્ષ માટે જમીન ભાડે આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે નવીનીકરણ સમયે પ્રવર્તમાન સ્થિતિને આધીન....