મુંબઈ, તા. 18 : મધ્ય રેલવેના કુર્લા અને ચુનાભટ્ટી સ્ટેશનની વચ્ચે 2015ની એક સપ્ટેમ્બરે ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી સંદીપ પાંડાનું મૃત્યુ થયું હતું. મૃતક પાસે રેલવેની ટિકિટ ન હોવાથી તેના પિતાએ વળતર મેળવવા માટે કરેલા દાવાને રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલે નકારી કાઢ્યો હતો. જોકે, બૉમ્બે હાઈ કોર્ટે માત્ર ટિકિટ ન હોવાને કારણે વળતર ન.....