• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

નાહિદા અખ્તર બાંગ્લાદેશની મહિલા ટી20 ટીમની કૅપ્ટન

ઢાકા, તા. 18 : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે  મહિલા ટી20 ટીમના સુકાનીપદે મોટો ફેરફાર કરતાં ડાબોડી સ્પિનર નાહિદા અખ્તરને ટીમની નવી કમાન સોંપી છે, જ્યારે શોભના મોસ્તરીને ઉપસુકાની બનાવવામાં આવી છે. એશિયન ગેમ્સ બાદ પોતાની બાટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી નિગાર સુલ્તાનાએ ટી20 કેપ્ટન્સી છોડવાનો નિર્ણય....