• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મહાભારતની ભૂલ પાંચ હજાર વર્ષથી કરીએ છીએ : મુંઢે

એફડીએના કમિશનરે દ્રૌપદીના વસ્ત્રાહરણના ઉદાહરણથી આજની સ્થિતિ વિશે કહ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢે એક સાહસિક અને આક્રમક અધિકારી તરીકે રાજ્યભરમાં આજે જાણીતા છે. તેમણે આજે મહારાષ્ટ્રના સાતારાના જિલ્લાના ધાર્મિક નગર કરાડમાં કરેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે મહાભારતમાં દ્રૌહદ્રીના વસ્ત્રાહરણના પ્રસંગનું ઉદાહરણ આપી યુવા....