હરમનપ્રીત સિંહ કૅપ્ટન, એશિયન ગેમ્સમાં રમેલી ટીમના મોટાભાગના ખેલાડીની પસંદગી
નવી દિલ્હી, તા.18 : પંજાબના જાલંધર અને મોહાલીના આંગણે આગામી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. જેના માટે ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન ફરી એકવાર સ્ટાર ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહને સોંપાઈ છે. ઘરઆંગણે યોજાઈ રહેલા આ મહાદ્વીપીય ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિગ ચેમ્પિયન ભારત.....