મુંબઈ, તા. 15 : બૉમ્બે હાઈ કોર્ટે એક જાહેર ચૅરિટેબલ ટ્રસ્ટ પર સ્થાનિક સ્વરાજ સંસ્થા (મ્યુનિસિપલ કૉર્પોરેશન) દ્વારા 13 વર્ષ પહેલાં કરવામાં આવેલી મિલકતવેરાની માગણીને યથાવત્ રાખી છે. આ ટ્રસ્ટ ભાષાકીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. કોર્ટે નોંધ્યું હતું કે ટ્રસ્ટ મફત શિક્ષણ પૂરું પાડતું નથી તેથી તેને કરમુકિત આપી શકાય.....