વેસ્ટ ઇન્ડિઝ બૉર્ડને આર્થિક સંકટમાંથી ઉગારવા સ્પોન્સર્સની જરૂર
નવી દિલ્હી, તા.18 : ભારત સામેની ટી20 શ્રેણી 2-2થી બરાબરી પર સમાપ્ત કર્યા બાદ વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ડેરેન સેમીએ વૈશ્વિક ક્રિકેટ જગત અને રોકાણકારો સમક્ષ ભાવુક અપીલ કરી છે. કેરેબિયન ટીમના આ લડાયક પ્રદર્શન બાદ સેમીએ આશા વ્યક્ત કરી છે કે ટીમના સુધરેલા પ્રદર્શનને જોતાં હવે સંભવિત સ્પોન્સર્સ.....