ધરમપુર, તા. 18 : અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ નવરાત્રિના પાવન અવસરે રવિવારે દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં `શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ લીધાં હતાં. ગૌતમ અદાણીએ `એક્સ' ઉપર કરેલી પોસ્ટ પર લખ્યું, પ્રીતિની સાથે....