• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

નવરાત્રિમાં હુમલો કરનારા ચાર બાંગ્લાદેશી મુસ્લિમોની ધરપકડ

માનખુર્દના જય મા બિંદેશ્વરી મિત્ર મંડળની પદાધિકારીઓ ઇજાગ્રસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : માનખુર્દ વિસ્તારમાં જય મા બિંદેશ્વરી મિત્ર મંડળમાં શનિવારે રાત્રે એક ડઝન જેટલા બાંગ્લાદેશી મુસ્લિમ જિહાદીઓએ ઘૂસી મંડળના પદાધિકારીઓ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મામલામાં પોલીસે ચાર બાંગ્લાદેશી મુસ્લિમ યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.....