ભાયંદર, તા. 18 : ભાયંદર (પૂર્વ)માં ડ્રગ એમડી વેચવાના આરોપસર મીરા-ભાયંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસ કમિશનરેટમાં હાજર એક કૉન્સ્ટેબલની તેના સાથી સાથે ધરપકડ કરવામાં આવી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલે 9.2 ગ્રામ એમડી જપ્ત કર્યું હતું. ગુપ્ત માહિતીના આધારે અન્ટિ-નાર્કોટિક્સ સેલે છટકું ગોઠવ્યું હતું અને ગોલ્ડન નેષ્ટમાં નેસ....