• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

અમે દેશમાં સત્તા પરિવર્તન માટે સંઘર્ષ કરીએ છીએ : ઉદ્ધવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : વિરોધ પક્ષો સત્તા પલટો કરવાનું લક્ષ્ય ધરાવે છે. એવા ભાજપના નેતાઓના આક્ષેપ અંગે શિવસેના (ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે અમે દેશમાં સત્તા પરિવર્તન માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. દક્ષિણ મુંબઈમાં પત્રકારોને એવૉર્ડ એનાયત કરવા માટે યોજાયેલા કાર્યક્રમાં સંબોધન કરતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તમે અમારા....