• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગદંબાના દર્શન કર્યા

અંબાજી મંદિરે ભક્તો ઊમટયા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : નવરાત્રીના પવિત્ર મહાઅષ્ટમી પર્વે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે પહોંચીને મા અંબાના દર્શન કર્યા હતા. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસર જય અંબેના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મુખ્ય પ્રધાનના આગમનને લઈને સ્થાનિક વહીવટી.....