• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

સલમાન સાથે કામ કરનારાને છોડીશું નહીં : બિશ્નોઈ ગૅન્ગ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : ટાઈગર શ્રોફ પર ગોળીબાર થવાના ગણતરીના સમયમાં અનિલ પંડિત, અનમોલ બિશ્નોઈ નામનું સોશિયલ મીડિયાના અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે `બધાને રામ રામ. આજે ટાઈગર શ્રોફ પર જે ગોળીબાર થયો છે એની જવાબદારી હું અનિલ પંડિત અને હરમન સંધુ લઈએ છીએ. ટાઈગરને અમે ફોન કરીને સમજાવ્યો હતો,....