• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

બજારમાં તેજીનો ઝગમગાટ જળવાઈ રહેવાની સંભાવના

આઈટી અને બૅન્ક શૅરોમાં ચમકારો જોવા મળી શકે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : સતત બીજા સપ્તાહમાં સ્થાનિક શૅરબજારનું વલણ સકારાત્મક રહ્યું હતું. એપ્રિલ પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો હતો. ગત સપ્તાહમાં સેન્સેક્ષ 2256.94 પોઈન્ટસ (3.11 ટકા) વધીને 74,729.27 પોઈન્ટસ ઉપર બંધ થયો હતો, જ્યારે નિફટી 625.7 પોઈન્ટસ (2.77 ટકા) વધીને 23,146.15 પોઈન્ટસ ઉપર.....