• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મોરબીએ પ્રજાવત્સલ રાજમાતા વિજયકુંવરબાને અશ્રુભીની વિદાય આપી

97 વર્ષની વયે બાસાહેબના નિધનથી સમગ્ર પંથકમાં શોક : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક 

મોરબી, તા.18 : મોરબીના પ્રજાવત્સલ રાજમાતા વિજયકુંવરબા સાહેબનું 97 વર્ષની વયે નિધન થતાં સમગ્ર મોરબી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજમાતાના પાર્થિવ દેહને મુંબઈથી મોરબી લાવવામાં આવ્યા બાદ ન્યૂ પેલેસ ખાતે અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પરથી અંતિમ યાત્રા નીકળી હતી અને....