• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગોળીનો જવાબ ગોળીથી અપાશે : શિંદે

મુંબઈ, તા. 19 (પીટીઆઇ) : ટાઇગર શ્રોફ ઉપર ગોળીબારની ઘટના વિશે આકરી પ્રતિક્રિયા આપતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ  કહ્યું હતું કે ફરીથી મુંબઈમાં ગૅંગવૉર નહીં ચલાવી લેવાય, ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે. રવિવારે 36 વર્ષના અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર જુહુમાં ગોળીબાર થયો હતો જેમાં એના ડ્રાઇવર અને....