• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

મુંબઈમાં અમારા 200 `ભાઈ' બેઠા છે : અનિલ પંડિત

બિશ્નોઈ ગૅંગના બીજા અૉડિયોમાં કરાયો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ગોળીબાર કરવાની જવાબદારી લેનારા બિશ્નોઈ ગૅંગના અનિલ પંડિતે આજે વધુ એક અૉડિયો જારી કર્યો હતે, જેમાં તેણે પ્રશાસન પર સવાલ ઉભા કરી ગૅંગસ્ટર દાઉદ ઈબ્રાહિમને આડા હાથે લીધો હતો. આ અૉડિયોમાં અનિલ પંડિત કહેતો સંભળાય છે કે `આજે હું પ્રશાસનને એક વાત પૂછવા....