• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

મુસ્લિમ પરિવાર તૈયાર કરે છે ગિરગાંવ ચોપાટીની ફેમસ રામલીલાનો રાવણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : નવરાત્રિ બાદ આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધૂમધામથી ઊજવાશે. મુંબઈમાં પણ ઠેર-ઠેર રામલીલાનું આયોજન થાય છે. જોકે શહેરમાં સૌથી મોટી અને પ્રસિદ્ધ રામલીલા ગિરગાંવ ચોપાટીમાં પર યોજાય છે અને અહીંના મહાકાય રાવણના દહનનો કાર્યક્રમ જોવા શહેરભરમાંથી લોકો આવે છે, ત્યારે હિન્દુધર્મના આ તહેવારની....