મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : શાંતિપૂર્વક દેખાવો કરવા એ લોકોને મૂળભૂત અધિકાર છે, એમ જણાવીને મુંબઈ વડી અદાલતે જણાવ્યું છે કે સાથોસાથ દેખાવકારોની વિશ્વાસપાત્રતા અને લોકોને વેઠવી પડનારી અગવડને પણ પોલીસની કાર્યવાહી અંગે આદેશ આપતી વેળાએ ધ્યાનમાં લેવામાં આવવી જોઈએ. મુંબઈમાં તાજેતરમાં મુખ્ય ચૂંટણી આયુક્ત વિરુદ્ધ આંદોલન....