• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પુત્રને પિતાએ લીવરનું દાન કર્યાનાં 20 વર્ષ બાદ માતાએ લીવર આપ્યું

મુંબઈ, તા. 29 : મૃત વ્યક્તિના અંગ ઉપલબ્ધ ન હોવાને કારણે 11 વર્ષની ઉંમરે પિતાના લિવરનો એક ભાગ મેળવ્યાના લગભગ બે દાયકા બાદ 30 વર્ષીય યુવાન પુત્રે બીજા પ્રત્યારોપણ માટે ફરી એકવાર પરિવારના સભ્ય પર નિર્ભર રહેવું પડયું હતું. બીજીવાર લીવરનું દાન કરવા માતા આગળ આવી હતી. અગ્રણી ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે,....

ઇ-પેપરના નવા શુલ્ક