બે શૂટરોએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,તા.29: બૉલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા બે આરોપી ફુલ સિંહ અને રેહાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમનો ઈરાદો અભિનેતાને મારી નાખવાનો નહીં, પરંતુ બૉલીવૂડમાં દહેશત ફેલાવવાનો હતો. તેમણે પૂછપરછમાં સમગ્ર ષડયંત્રની માહિતી આપી હતી. મુંબઈના જુહુ વિસ્તારમાં બે શૂટરે અભિનેતા ટાઈગર....