• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

21 હજાર વિદ્યાર્થીઓ એચએસસીના ફૉર્મ્સ ન ભરી શકયા

મુંબઈ, તા. 29 : રાજ્યભરમાં ઓછામાં ઓછા 21,000 વિદ્યાર્થીઓ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના ફૉર્મ્સ ભરી શકયા નથી, કારણ કે સિસ્ટમમાં તેમના નામ નથી. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 અૉક્ટોબર છે. માધ્યમિક શિક્ષણ નિયામક મહેશ પાલકરે જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સરકાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ...

ઇ-પેપરના નવા શુલ્ક