• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

વિમાન કંપનીઓએ તહેવાર ટાંકણે બેઠકો ઘટાડતાં ટિકિટ 70 ટકા મોંઘી

મુંબઈ, તા. 29 : વિમાન કંપનીઓ સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં પ્રવાસીઓની વધતી સંખ્યા ધ્યાનમાં લઈને દેશ અંતર્ગત ફ્લાઈટ્સમાં વધારો કરતા હોય છે. પરંતુ આ વખતે ચિત્ર જુદું છે. ગત વર્ષની સરખામણીમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તહેવારો દરમિયાન બેઠક ક્ષમતા ઘટાડી દેતાં દિવાળી પહેલાં વિમાનભાડામાં મોટો વધારો થયો....

ઇ-પેપરના નવા શુલ્ક