અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈની નજીક આવેલા પનવેલમાં રૂટિન તપાસ કરી રહેલા કૉન્સ્ટેબલને કારના બોનેટ પર ચડાવી 200 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે રાત્રે નવી મુંબઈના કળંબોલી વિસ્તારમાં મંગળવારે રાત્રે બની હતી અને આરોપીને શોધવાની તજવીજ ચાલી રહી છે. કૉન્સ્ટેબલ દિલીપ ભોઈને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી અને....