• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

પાલિકાની દબાણમુક્ત ફૂટપાથ; ફેરિયાઓને હાથગાડીની મંજૂરી આપવાની બેવડી નીતિ

પાલિકાના આ નિર્ણયથી સ્થાનિકો અને સામાજિક કાર્યકરો નારાજ

મુંબઈ, તા. 11 : કોલાબા કોઝવેમાં લાઈસન્સવાળા ફેરિયાઓને હાથગાડી (મૂવેબલ કાર્ટ કે રેકડી જેવી કેબિન) આપવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમની દલીલ અનુસાર રૂા. 2.24 કરોડનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ ફૂટપાથને પહોળા અને દબાણમુક્ત કરવાના બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ અને ફેરિયાઓને નિયમિત કરવાના અને આ વિસ્તારમાંથી....

ઇ-પેપરના નવા શુલ્ક