• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

સોનિયા વડા પ્રધાનપદ તજીને સુપર પીએમ બન્યાં : ભાજપ

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : કૉંગ્રેસનાં નેતા  સોનિયા ગાંધીના પુસ્તકની ફરી ટીકા કરતાં ભાજપે જણાવ્યું છે કે તેમણે વડા પ્રધાનપદ છોડી દેવાને મોટો ભોગ `સુપર પ્રાઈમ મિનિસ્ટર' બનવા માટે આપ્યો હતો. ભાજપના મુખ્યાલય ખાતે પક્ષના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ આપેલા ભોગનો જોટો તમને વિશ્વમાં ક્યાંય નહીં જોવા મળે. જેમાં તેમણે.....

ઇ-પેપરના નવા શુલ્ક