• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રચાશે

ગુજરાતમાં વિકાસ પ્રક્રિયાને મજબૂતી આપવા સરકારની પહેલ

અમદાવાદ, તા. 11 : રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વ્યાપક ઓળખ અપાવવા તથા નાના મોટા ઉદ્યોગોને વૈશ્વિક વેપારની તકોનો લાભ મળે તે માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જીઈપીસી નામની વિશેષ હેતુવાળી સંસ્થા-જઙટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના નિકાસલક્ષી પ્રયાસોને સમર્પિત.....

ઇ-પેપરના નવા શુલ્ક