• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

એન્ટોપ હિલમાં હિન્દુઓના 110 ફ્લૅટ બાંગ્લાદેશીઓના કબજામાં?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહાનગર મુંબઈમાં આમજનતાને અને મુંબઈકરોને ઓછા ભાવે ઘર મળે, તેમને તેમના હકનું મકાન મળે, મુંબઈગરાઓનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મ્હાડા દર વર્ષે લૉટરી સિસ્ટમથી ઘરોની ફાળવણી કરે છે. આ લૉટરી મારફતે ઘણા જરૂરિયાતમંદોને ઘર મળે છે, પરંતુ પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ એન્ટોપ હિલમાં થયેલી ઘરોની ફાળવણીમાં મોટું કૌભાંડ થયું હોવાનો દાવો કર્યો....

ઇ-પેપરના નવા શુલ્ક