• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

બાજરાનો ખરીફ પાક 45 ટકાના અહેવાલથી ભાવમાં મોટો ઉછાળો

ખુલતી સિઝને જ અખાતી દેશોમાં 15000 ટનની નિકાસ થઇ

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા. 11 : નબળા ચોમાસાની અસરથી પાકમાં ઘટાડાના અહેવાલ અને ખુલતી સિઝને જ પોલ્ટ્રી તથા પશુઆહારની જોરદાર ખરીદીના કારણે દોઢ મહિનાનાં ગાળામાં બાજરાનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ 400થી  600 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. ગ્રોમાનાં કારોબારી સભ્ય અરાવિંદ લોડાયાએ જણાવ્યું હતું કે ખરીફ વાવેતરના બાજરાની આવક નવરાત્રિ પહેલાં શરૂ થઇ છે, પરંતુ બાજરાનું સૌથી વધારે.....

ઇ-પેપરના નવા શુલ્ક