• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર છતાં વિસાનીતિ યથાવત્

અમેરિકા અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓને રાહતની અપેક્ષા નથી

નવી દિલ્હી, તા. 11 : અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત અને પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હારથી અમેરિકામાં ઉચ્ચઅભ્યાસ અને નોકરી માટે જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં આશાનું કિરણ જાગ્યું છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીના જનાદેશથી રાતોરાત કોઈ નીતિગત ફેરફાર થવાની અપેક્ષા વધુ પડતી.....

ઇ-પેપરના નવા શુલ્ક