મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : ઉડ્ડયન સેવાને ખોરવાતી અટકાવવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકના ટર્મિનલ-એકનો પુનર્વિકાસ તબક્કાવાર કરવાનું સૂચન કર્યું છે. જેથી નવી સુવિધાઓ કાર્યાન્વિત થાય ત્યાં સુધી વર્તમાન સુવિધાઓને ઉપયોગમાં લેવી જોઈએ. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાને લખેલા પત્રમાં મુખ્ય પ્રધાને સૂચન કર્યું છે કે વર્તમાન ટર્મિનલને તોડી પાડવામાં.....