લખનઉ તા, 11 (પીટીઆઇ) : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરાનો બચાવ કરતા ક્હયું હતું કે આ ઉજવણીથી ફેલાતા ધ્વનિ અને હવાના પ્રદૂષણની ચિંતા છોડો કારણ કે તે ઘટી જશે પરંતુ, આ પ્રદૂષણનો વિરોધ કરનારા ભ્રષ્ટાચારથી સમગ્ર સિસ્ટમને પ્રદૂષિત કરનારાઓ સામે કેમ કાંઇ અવાજ ઉઠવતા નથી? લખનઉમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં....