• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

દિવાળીમાં અૉનલાઈન ફૂડ અૉર્ડરમાં મોટો વધારો

કાજુ કતરી સૌથી વધુ લોકપ્રિય રહી

મુંબઈ, તા. 11 : દિવાળી દરમિયાન ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ સ્વિગીના ફૂડ અૉર્ડર્સમાં ગત વર્ષની સરખામણીમાં 10.7 ટકા જેટલો વધારો થયો છે. છથી આઠમી નવેમ્બરના ત્રણ દિવસના દિવાળી વીકઍન્ડમાં કંપનીએ કલાકે સરેરાશ 97,545 અૉર્ડર્સ વિતરીત ર્ક્યા છે. તહેવારો દરમિયાન ઘરે જ પરિવાર સાથે ભોજનનો આસ્વાદ માણવાનું ચલણ વધ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ વખતે મીઠાઈમાં કાજુ કતરી સૌથી....

ઇ-પેપરના નવા શુલ્ક