• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

દિલ્હીમાં આવતી કાલે કૈટની રાષ્ટ્રીય બેઠક

મુંબઇ, તા.11 : દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા લગભગ એક મહિનાથી વિવિધ રાજકીય આંદોલનો, ધરણાં અને પ્રદર્શનોના કારણે વેપારિક પ્રવૃત્તિઓમાં વ્યાપક વિક્ષેપ પડ્યો છે અને વેપારીઓની આજીવિકા પર તેની પ્રતિકૂળ અસર થઈ છે. આ મુદ્દે દેશભરના વેપારી સમુદાયમાં ભારે નારાજગી, ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે, એમ કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય....

ઇ-પેપરના નવા શુલ્ક